શાકભાજી વાવણીની વિવિધ પધ્ધતિઓ.



બીજ પુંખીને :– આપણા શાકભાજીના પાંદડા વર્ગના એટલે કે લીફી વેજીટેબલના બીજ જીણા છતાં ઘાટા વાવવાના હોવાથી પુંખીને વાવૈ શકાય છે લેટસ ,પારસલી , બાસીલ ,ચાઈવ ,થાઈમ ,ઓરેગાનો ,પાલક, તાંદળજો, ગાજર, ધાણા, મૂળા, મેથી, બીટરૂટ, સુવા.વગેરે

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot