ગ્રો બેગ એટલે શું ? પોટ મિક્સ સાથે મળે ?




ગ્રો બેગ એટલે યુવી સ્ટેબિલાઇઝ્ડ પ્લાસ્ટિકની એક પ્રકારની થેલી કે જેમાં ખાસ પ્રકારના કોકોપીટ અને ઓર્ગનિક ન્યુટ્રીયન્ટ ભરેલા હોય અને તે ગ્રો બેગ માં વધારાનું પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા હોય અને બીજ વાવવા માટે ગ્રો બેગ માં બીજ વાવી ને સોઇલ લેસ ખેતી થઇ શકે છે. એટલે કે જમીન વગર પણ છોડ ઉછેરી શકાય છે. ભારતમાં કિચન ગાર્ડન  આ પ્રકારે  ગ્રો બેગમાં જરૂરી પ્રવાહી ખાતરો આપી ઉગાડી શકાય છે . ગ્રો બેગમાં આપણી રીતે કોકોપિટ, માટી, સેન્દ્રીય ખાતર અને વર્મીકમ્પોસ્ટ નાખીને પણ જુદા જુદા ખાતરો આપી ઘર આંગણે શાકભાજી ઉગાડી શકીએ છીએ. એટલે કે  ખુબ જ વજનદાર, મોટા અને ફેરવવામાં મુશ્કેલ હોય તેવા કુંડાની જગ્યાએ હવે ગ્રો બેગ વાપરી શકાય છે. આ ગ્રોબેગ વારસો સુધી વાપરી શકાય છે અને હેરવવા ફેરવવા સાર છે .

રાજકોટમાં ગ્રોબેગ પોટિંગ મિક્સ સાથે રેડીમેઈડ મેળવવા માટે ઓથોરાઈઝ્ડ ગાર્ડન સેન્ટર પટેલ એગ્રો ભૂતખાના ચોક છે વધુ વિગત માટે  કોલ કરો 9825229966 

પોટ મિક્સ સાથે ની ગ્રોબેગ માટે અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવવું જરૂરી છે અને બધા નુટ્રિએન્ટ સાથે મેળવો 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot