કિચન ગાર્ડન કે ઓર્ગેનિક ગાર્ડનમાં માટી કઈ વાપરવી ?





ખુબ અગત્યનો સવાલ કારણ કે છોડ જ્યાં ઉગાડવા છે તે માટે તંદુરસ્ત અને પોષક તત્વોથી રીચ પોટમીક્ષ માટી હોવી જોઈએ એટલે જ તમારે પોટમિક્ષ હમેશા સારું લેવું જોઈએ અથવા વિવિધ પોષક તત્વો જેવા કે ફળદ્રુપ માટી (લાલ હોય તો સારું), સી-વિડ, પોષક તત્વો, છાણીયું અથવા ગળતીયું  ખાતર, વર્મી કમ્પોસ્ટ વગેરે નું ઉમેરણ કરેલું ખરીદવું જોઈએ 

પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229766 તૈયાર પોટમિક્ષ સાથે ગ્રો બેગ આવે છે તે તમારા માટે શ્રેષ્ઠ રહી શકે. 
_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen










0 comments

Add a heading by kheti rajkot