પાનની શોભાવાળો કાયમી છોડ - ડ્રેસીના અનેક જાતો










ડ્રેસીના અનેક જાતો

સંવર્ધન :
કટકા કલમ અથવા પીલા દ્વારા

પાનનો રંગ :
રંગ લીલો, પીળો, ગુલાબી, વગેરે હોય છે. અનેક પ્રકારની ડ્રેસીના ની જાતો ઉપલબ્ધ છે

નોંધ :
ડ્રેસીનાની ઘણી બધી જાતો જોવા મળે છે. જેમાં પટ્ટી આકારનાં લાલ, ગુલાબી, સફેદ, પીળાં પાન હોય છે. છાંયડામાં સારી રીતે થાય છે. \\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments