છોડને ક્યાં પોષક તત્વની જરૂર છે તે કેમ જાણવું ?




જુઓ, છોડ ઘટતા પોષક તત્વોની છોડ, પાંદડા, ડાળી ઉપર અપૂરતા પોષણની અસર બતાવશે મુખ્ય તત્વો NPK છોડના વિકાસ માટે આવશ્યક છે. તેવી જ રીતે ગૌણ તત્વો અને શુક્ષ્મ તત્વોની પણ આવશ્યકતા સમજવી પડે. 


    ઓછું હશે તો જુના પાન પીળા પડશે છોડનો વિકાસ અટકી જશે. 

P    ની ખામી હશે તો પાંદડા જાંબુડિયા થઈને વિકાસ અટકી જશે.

K    ની ખામી એટલે છોડની ટોચ બ્રાઉન થઇ જવી અથવા વિકાસ અટકવો. 

Ca    કેલ્શિયમની ખામીના લીધે બ્લોસમ એન્ડ  રોટ નામનો રોગ લાગે છે. 

Mg    જુના પાંદડામાં તેની અસર વધુ દેખાશે. 

B    બોરોનની ખામી હશેતો ફાલ ખરશે.  

 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot