છોડના વિકાસમાં હવામાનનો રોલ શું છે ?




વધુ અથવા ઓછું તાપમાન, વધુ વરસાદ, વધુ ભેજ, પ્રખર સૂર્ય પ્રકાશ અને ઝંઝોળી નાખે તેવો પવન આપણા છોડને નુકશાન કરે છે. 

હવામાન સારું તેમ આપણા છોડ વધુ તંદુરસ્ત રહે છે. ટૂંકમાં સમઘાત હવામાન હોય ત્યારે સારું પડે છે . 

દિવસ અને રાતના  તાપમાન માં અચાનક આવતા ફેરફારો જીવાત અને રોગ આવે છે .

ચુસીયા થી છોડને બચાવવા નિયમિત દર અઠવાડિયે પોષક તત્ત્વો  અને નીમ છાંટીએ તો સારો ફાયદો થાય છે . દરેક છોડને જરૂરી ન્યુટ્રીઅન્ટ આપવું પડે તો સારા ફળો આપે .
\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments