અમીબેન દોશી પૂછે છે કે વેલાવાળા શાકભાજી માટે માંડવો બનાવવા મે ગેલવેનાઈઝ નું સ્ટ્રક્ચર બનાવ્યું છે તેની છત કયા મટીરીયલ થી બનાવાય જે લાંબો સમય ચાલે.



નમસ્તે પ્રવિણભાઇ વેલાવાળા શાકભાજી માટે માંડવો બનાવવા મે ગેલવેનાઈઝનું સ્ટ્રક્ચર બનાવ્યું છે તેની છત  કયા મટીરીયલથી બનાવાય જે લાંબો સમય ચાલે..માર્ગદર્શન આપવા વિનંતી..

આપના શાકભાજી ગાર્ડનમાં આપે જે લોખંડનું સ્ટ્રેક્ચર બનાવ્યું છે તેના ઉપર 90 % શેડ નેટ ગ્રીન કલરની લગાવી શકાય સારી ક્વોલિટીની એગ્રો શેડ નેટ લગાડશો તો ૩-૪ વરસ ટકસે અને વેલા ચડાવવા માટે સુતરની દોરીની કે  કાથીની દોરી મંગાવીને ચેક્સ પાડીને લટકાવી શકાય તો તેના ઉપર વેલા ચડી જસે અથવા કબૂતરની નેટ આવે છે તે લગાડીને પણ વેલા ચડાવી શકાય . 
આપના પ્રશ્ન બદલ આભાર
_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot