ગ્રીનનેટમાં ૪૦, ૫૦, ૭૫ અને ૯૦ ટકા શેડિંગ આપતી એગ્રી ગ્રીનનેટ આવે છે. જેવા છોડ અને કેટલો પ્રકાશ જોઈએ તેના આધારે ગ્રીનનેટ લેવી જોઈએ. તમારા બગીચામાં છોડને તડકો લાગતો હોય તો તમારી સાઈઝ પ્રમાણે એગ્રી ગ્રીન નેટ આપણા વિસ્તાર અને પાક મુજબ અનુકુળ છે. જે ૩, ૪ અને ૫ મીટર ના પન્ના માં મળે છે.
વધુ વિગત માટે 9825229766
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments