Thank you RKGC ગયા વર્ષે તમે આપેલ રીંગણ ના રોપ થી ખૂબ સરસ ઓર્ગેનિક રીંગણ મને મળ્યા.
આપના ગયા વર્ષના સફળ પ્રયોગની વિગત જાણી ખુશી થઈ. આપણી કોમ્યુનિટી માટે આપની સફળતા પ્રોત્સાહક રહેશે. આ વરસે પણ આપણે આપણા ઘરે ગ્રોબેગમાં શાકભાજીની સફળતા મેળવીશું . રાજકોટ કિચન ગાર્ડનીંગ ફેસબુક કોમ્યુનિટી આપની સાથે છે.
_______
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|


.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments