• તમારા વિસ્તાર , જગ્યા અને ક્યાં ક્યાં શાકભાજી વાવવા છે તે પ્રમાણે આયોજન કરવું.
• પોતાની પસંદગીના શાકભાજી ના ઓર્ગનિક બીજ RKGC માંથી મેળવવા .
• પૂરતા 6 થી 8 કલાક સૂર્યપ્રકાશવાળી ખુલ્લી જગ્યા પસંદ કરવી.
• ગ્રોબેગ લાવી પોટમીક્ષ થી ભરવી અને તેમાં ઋતુ અનુરૂપ શાકભાજી વાવવા જોઈએ.
• કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે પ્રમાણે આયોજન કરવું જોઈએ. ખુબજ સરળ છે અટટરથીજ વિચારો -આયોજન કરો
વધુ વિગત અને માહિતી મેળવવા રાજકોટ કિચન ગાર્ડનિંગ ફેસબુક અને વોટસેપ ગ્રુપમાં તંમારા પ્રશ્નો પુછી શકો છો .ફ્રી ઓર્ગનિક બીજ જૂન મહિનાની કઈ તારીખે કોમ્યુનિટી ગ્રુપ દ્વારા મળશે તે જાણી લેવું . 9825229766
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|


Photo courtesy : google Image
0 comments