Total Pageviews

RKGC જોય ઓફ ગાર્ડનિંગ સેમિનારમાં બાયોસોફ્ટ જૈવિક જંતુનાશકની વાત થઇ તે વિષે વધુ જણાવશો ?



 બાયોસોફ્ટ બ્યુવેરિયા બેસિયાના ઉપર આધારિત જૈવિક દવા છે. તે ચૂસીયા પ્રકારની જીવાત, દરેક પ્રકારની ઈયળ, મિલિબગ, મોલો વગેરેના વ્યવસ્થાપન માટે  ઉપયોગી છે . છોડ ઉપર આવતી જીવાત અને જમીન કે માટીમાં રહીને નુકશાન કરતી જીવાતના નિયંત્રણ માટે વાપરી શકાય છે. 1 લીટર પાણીમાં 3 ગ્રામ મિક્સ કરી છંટકાવ કરવો અને જમીનમાં પણ આ દ્રાવણ પાવું



🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા  કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ  તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766 


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments