ચુસીયા જીવાંત માટે દર અઠવાડિયે નીમ એક્સટ્રેક 1500 પીપીએમ સ્પ્રે



તમારા છોડમાં કાળી - પીળી ચુસીયા જીવાંત મોલો આવી છે ? 
તમારા છોડ ઉપર સફેદ માખી આવી છે  ? 
પટેલ એગ્રો રાજકોટના ઉત્કૃષ્ટ ફ્લેવર વાળા 
ઓર્ગનિક  દેશી બીજ માંથી તંદુરસ્ત ઉત્પાદન લેવા માટે  
દર અઠવાડિયે નીમ એક્સટ્રેક 1500 પીપીએમ  સ્પ્રે કરો 
1 લીટર પાણીમાં 4 મિલી નીમ એક્સટ્રેક્ટ 1500 પીપીએમ  + ½ ટી સ્પૂન  હળવો સાબુ પાવડર .
  • સારી રીતે હલાવો.
પાંદડાં પર (ઉપર અને નીચે) દર અઠવાડિયે નિયમિત રીતે છાંટતા રહો  અથવા દર 3 દિવસે સક્રિય જંતુઓ માટે સ્પ્રે બાયો પેસ્ટીસાઇડ નો સ્પ્રે કરો.  

એઝારીડેક્ટિન  ૧૫૦૦ પીપીએમ એ એક  લીમડા આધારિત જૈવિક-જંતુનાશક છે જેમાં પ્રતિ મિલિયન (અથવા ૦.૧૫%) ૧૫૦૦ ભાગો હોય છે, જે કુદરતી જંતુ નિયંત્રણ સંયોજન છે, જેનો ઉપયોગ ચૂસનારા અને ચાવનારી  જીવાતોને નિયંત્રિત કરવા માટે ખેતીમાં વ્યાપકપણે થાય છે.


વધુ વિગતમાટે પટેલ એગ્રો એગ્રોનોમીસ્ટ નો સંપર્ક કરો 9825229966

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments