Total Pageviews

દેશી બીજ એટલેકે વારસાગત બીજ એ સ્વપરાગીત બીજ છે.

 


દેશી બીજ કોને કહેવાય શું બજારમાં મળતા બીજ દેશી હોઈ છે ખરા ? 


ના,દેશી બીજ મેળવવા આજે ઘણા મુશ્કેલ છે.દેશી બીજ એટલેકે વારસાગત બીજ એ સ્વપરાગીત બીજ છે.આવા શાકભાજીઓ અને ફૂલ છોડની જાતની પેઢી દર પેઢી પસાર થાય છે છતાં પોતાની આનુવાંશિકતા પ્રમાણે  શ્રેષ્ઠ સ્વાદ, રંગ અને અનન્ય લક્ષણ જાળવી રાખે છે.


દેશી બીજ દાદીમાનું બીજ ફરી ફરી વાપરી શકાય છે.આવા બીજમાં વિવિધ સાઈઝના ફળો આવે છે તે તેની લાક્ષણિકતા છે .આપણા દેશી બીજમાં પોતાનો સ્વાદ અને સુગંધ અનોખો જાળવી રાખે છે, હા કદાચ એવું બને કે આધુનિક હાઈબ્રીડ બીજ કરતા તેમાં રોગ પ્રતિકારક શક્તિનો અભાવ હોઈ શકે છે. આવું બીજ આપણે RKGC કોમ્યુનિટી ના આગ્રહ થી આખા ભારતમાંથી દાદીમાનું બીજ ખુબજ સીમિત માત્રામાં ઉપલબ્ધ થવાની ધારણા છે.


વહેલાતે પહેલા ના ધોરણે આપણે પટેલ એગ્રો 9825229766 ના માધ્યમથી ફક્ત નોંધાવેલા સભ્યોને આપીશું .આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments