ઘર આંગણે શાકભાજી ઉગાડવા મારે કઈ 4 વાતો ધ્યાન માં લેવી ?


Home Vegetable Gardening. Site selection What to grow Starting ...

ઘર આગણે શાકભાજી ઉગાડવા માટે સ્થળની પસંદગી ખુબ અગત્યની છે. સ્થળ ની  પસંદગી માં ચાર વાતો ખુબ અગત્યની છે ,

છ થી આઠ  કલાક નો સૂર્યપ્રકાશ ,
પાણી ઉપ્લબધિ ,
ગાર્ડન ટૂલ્સ નો સ્ટોરેજ
અને ફળદ્રુપ માટી અથવા પોટ મિક્સ ,

જ્યાં કુંડા રાખવાના હોય ત્યાં પૂરતો  સીધો સૂર્ય પ્રકાશ આવવો જોઈએ. ઉનાળામાં વધુ તીવ્ર્ સૂર્યપ્રકાશ આવતો હોય તો સૂર્ય પ્રકાશને રોકવા માટે ગ્રીન નેટ  લગાડી શકાય. ૨૦ થી ૩૦ ચોરસફૂટ ની જગ્યાની ટેરેસ હોય ત્યાં પણ હોમ ગાર્ડેન ઉછેરી શકાય છે. વધુ વિગતો આપ બ્લોગ માં વધુ વાંચતા રહો 




📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot