ફૂલ ની શોભાવાળો કાયમી છોડ - લેન્ટેના












લેન્ટેના 
આપણે ત્યાં તેને ગંધાતી પણ કહે છે , જંગલી જાતો તમને ખેતરની વાડોમાં જોવા મળશે 
આ એક નિંદામણ છે 
ડવાર્ફ જતો બગીચાની કિનારીઓ માં લગાવવામાં આવે છે 
પાન બરછટ હોવાથી પશુ ખાતા નથી 

સંવર્ધન :
કટકા કલમ

ફૂલ નો રંગ :
પીળા, સફેદ, લાલ, ભુરા, કેસરી

નોંધ :
કિનારીઓ,વાડ બનાવવામાં ઉપયોગી છે.










અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments