ટેરેસ ગાર્ડન એ શહેરી ખેતીની માટેનો એક ઉત્તમ વિકલ્પ છે


જે પોષણ અને શહેરી ઉધ્યાનો વિકસાવવામાં ફાળો આપવા, શહેરી ગરમીની અસરમાં ઘટાડો કરવા પરીવહન ખર્ચ ઘટાડવા તેમજ લાંબી અન્ન પરીવહન સાંકળોમાંથી થતો બગાડ ઘટાડવા વગેરે જેવા સંભવિત લાભો સાથે શહેરના રહેવાસીઓને અન્ન અને રોજગારી પૂરી પાડે છે.જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટ આપણે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી પણ આ સેવા આપી રહ્યું છે . તમે પણ એમાં રસ ધારાવાઓ છો તે બદલ rkgc આપનો આભાર મને છે . 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments