ગાર્ડનની શરૂઆત કરતા હો તો કન્ટેનર, પોટિંગ મિક્સની પસંદગી કરી લીધી હોય તો તમારા ઘરમાં જ્યાં ચાર કલાકથી વધુ સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં તમારા કન્ટેનર ગોઠવીને અજમો, ધાણા, ફુદીનો, મેથી, વરીયાળી, ટામેટા, મૂળા ગાજર, ડુંગળી, મરચી, રીંગણા , ભીંડા કે બધા જ પ્રકારની ભાજીનું વાવેતર કરી શકો.
વેલાવાળા પાકો જેવાકે દુધી, કારેલા, ગલકા અને ધીસોડાના વેલા ચડી શકે તે માટેની વ્યવસ્થા પણ કરી શકો તો તે પણ વાવી શકાય છે. વરસાદ પછી તમે શરુ કરવા ધારો છો , જરૂર કરી શકો વાવેતર કરશો તો ચોક્કસ સફળ થશો.
શરૂઆતમાં રોગ જીવાત અને ફૂગના રોગોથી છોડ મરી જવાના પ્રશ્નો પણ આવશે પરંતુ લગે રહો..... અંતે જાતે પકવેલા શાકભાજીનો આનંદ કાંઈક ઓર હોય છે. પ્રયાશ કરો અત્યારે 10 ગ્રો બેગ થી શરુ કરો , વધુ વિગત માટે ફોન કરો 9825229766






Photo courtesy : google Image
0 comments