ઘર આંગણે શાકભાજી કરીયે છીએ ત્યારે જંતુનાશકનો છંટકાવ કર્યા વગર ઓર્ગેનિક શાકભાજી પકવવાના વિચાર આપણને હોય છે.
રાસાયણિક ખતરો વાપર્યા વગર છોડનો સારી રીતે વિકાસ થાય તે માટે છોડને પોષણ તો આપવું પડશે તો તે માટે કુદરતી તત્વો ઉમેરીને છોડનો વિકાસ કરી શકાય. દા. ત. ગૌમૂત્ર પાવું અથવાતો ગૌ મૂત્રનો છંટકાવ કરીને ચુસીયા જીવાતથી છોડ ને મુક્ત રાખી શકાય, દરિયાઈ સેવાળ - સી વીડ , વર્મી કમ્પોસ્ટ, વર્મીવોશ અને ૧૯:૧૯:૧૯; જેવા ખાતરો વખતો વખત આપીને છોડ તંદુરસ્ત રહે અને વધુ ફળો અને ફૂલો આપે તેવું આયોજન કરવું જોઈએ .
છોડને પોષણતો મળવું જોઈએ તે માટે તમને ઓર્ગનિક રીતે તૈયાર કરેલું સ્પૂન સુપ્લીમેન્ટ -1 અને સ્પૂન સુપ્લીમેન્ટ -2 અને દરિયાની શેવાળમાંથી બનાવેલ સી વીડ અને વર્મી કમ્પોસ્ટ ઉપયોગી બનશે જે તમને રાજકોટ માં રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટીનો સંપર્ક કરવાથી વ્યાજબીભાવે મળશે 9825229966


Photo courtesy : google Image
0 comments