ડાળી કાપવાની કાતર ફાલ્કન ૭૦૦૮






Falcon Garden Tools Falcon Spls-7008 Loaping Shears, Rs 645 /piece ...



તમારા બગીચા માં લીંબુડી છે અથવા મોટું ઝાડ છે તેને વખતો વખત પ્રુનિંગ કરવું જરુરી છે , પ્રુનિંગ એટલે વધુ ફળો લાવવા માટે છોડ ને આરામ આપવો, દા  ત  લીંબુ માં બારેમાસ ફળ આવે છે પણ ઉનાળામાં ઓછા આવે છે તો સપ્ટેમ્બર મહિના માં લીંબુને પાણી આપવાનું બંધ કરો એક મહિના માં લીબું પોતાના પાન ખેરવી નાખશે , આજ સમયે નકામી કે સુકાયેલી ડાળી નું પ્રુનિંગ કરી નાખો , ઓક્ટોબર માં  ખાતર અને પાણી સરું કરો , ઉનાળે એપ્રિલ માં તમને સારો ફાલ મળશે , આને લીંબુ ની બહાર ની માવજત કહે છે , આ માટે બે પ્રકારના લોપીંગ સીયર કામ આવે છે તેમાં દૂર થી ડાળી કપાતી હોવાથી કાંટા પણ લગતા નથી અને પ્રુનિંગ થાય છે ફાલ્કન 7008 જેમાં બ્લેડ જુદા પ્રકારની હોઈ છે 

વધુ વિગત માટે 9825229966





📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments