જીતેન્દ્ર લખવાની લખે છે કે મારી ફેકટરીમાં ૩ વર્ષ થી લીંબુ નો પ્લાન્ટ છે ફૂલો આવતા નથી શું કરવું ?


લીંબુમાં બીજ થી ઉગાડેલા છોડમાં પાંચ વરસે થોડા ફૂલો આવે છે એટલે કે લીંબુમાં કલમ કરેલ ગ્રાફ્ટેડ રોપા વાવવા જોઈએ . લીંબુ ને પાણી વધુ આપવું જોઈએ નહિ , છોડ લંઘાતા લંઘાતાં આપવું જોઈએ , છોડના ઘેરાવા મુજબ ખામણું કરીને ઊંડો તંતુમુળ તૂટે તેવો ગોડ કરવો જોઈએ . ચોમાસામાં પાણી મળી જતું હોય પાણી આપવું જોઈએ નહિ . છોડની મોટી ડાળીઓમાં પૃનીંગ કરવું જોઈએ

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot