પ્રો હોમ ગાર્ડનમાં કામ કરતી વખતે શું કાળજી લેવી ?





હાથ મોજા 
  અર્બન ગાર્ડનર - કિચન ગાર્ડન -પ્રો હોમ ગાર્ડન અથવા ઓર્ગેનીક ગાર્ડનીગ માટે દર અઠવાડિયે વિવિધ કામગીરી કરતી વખતે અથવા નકામી ડાળી રોગગ્રસ્થ પાંદડાને કાપવા માટે પૃનીંગ સીકેટર , ગોડ કરવા માટે વીડર અથવા ખુરપા અને એક છોડને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ટ્રાન્સપ્લાનટર ટૂલનો ઉપયોગ કરતી વખતે હાથ મોજા પહેરવા ખાસ જરૂરી છે 
  

માટીમાં રહેલા બેક્ટેરિયા અથવા પથ્થર કે અન્ય વસ્તુ હાથમાં વાગી ન જાય તે માટે હેન્ડ ગ્લોઝ hand gloves આવે છે જે ખાસ પ્રકારના ફેબ્રિકમાંથી બનાવેલા હોય છે જે પાણીમાં પલળે તો  પણ બગડતા નથી તેનો ઉપયોગ ખાસ કરવો જોઈએ 
  વધુ વિગત માટે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229966

_
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot