બગીચા માટે ઉપયોગી - આઠ પેટર્ન હોઝ નોઝલ ખુબ ઉપયોગી










બગીચાના પાણી પાવાની પાઈપમાં લાગતું આ હાથ નોઝલ છે . આ નોઝલમાં વિવિધ સ્પ્રે થાય છે જે બગિચા માટે ખુબ ઉપયોગી છે ,આ નોઝલમાં  શાવર, કોન, ફેન, જેટ , મિસ્ત, ફ્લેટ, એંગલ અને સોકર તેવી ૮ વિવિધ પ્રકારે પાણીનો સ્પ્રે થાય છે , જે  છોડે , બગીચામાં પાણી પાવા , પાંદડા  ધોવા વગેરે માટે ખુબ કામનું સાધન છે. એક નોઝલ જરૂર વસાવવી જોઈએ . 

વધુ વિગત માટે 9825229966








અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments