
વિનકા એટલે બારમાસી , આપણે ત્યાં દેશી બારમાસીના છોડ નર્સરી માંથી મળતા હોય છે પણ હવે વિવિધ કલરના બારમાસી એટલે કે વિનકા મિક્સના બીજ મળે છે , બીજ રાઈ કરતા પણ નાના હોય છે , બારમાસી ઉનાળામાં ખુબજ ખીલી ઉઠે છે એટલે કે આપણા પ્રદેશમાં બારમાસી અગત્ય નો ફૂલ છોડ છે ,
હાઈબ્રીડ વિનકાના ફૂલ માં વિવિધ કલર આવેછે , ઘણાલોકો વિનકાને ટીલડી પણ કહે છે , ઉનાળામાં આવેલા ફૂલોમાંથી બીજ બનતા ક્યારામાં બારમાસી ના અસંખ્ય છોડ ઉગી નીકળે છે તે છોડ તમે બીજાને નાના કુંડામાં ફેરરોપણી કરી ભેટ આપીને બીજા પાસેથી લાગણી એકત્ર કરી તમારું લાગણીનું બેન્ક એકાઉન્ટ વધારી શકો છો
બારમાસી વિનકા હાયબ્રીડનું નાનું પેક મળશે પણ બીજ એકદમ જીણું હોવાથી વાવેતર માં છીછરું વાવજો નહીંતર બીજ ઊંડું જશે તો ઉગશે નહિ વધુ વિગત માટે 9825229966 જો તમે આપણા રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક ફોલોઅર્સ હશો તો ડિસ્કાઉન્ટ મળી શકે છે
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |



.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments