શાકભાજીની વાવેતર કરો તો છોડ તંદુરસ્ત રહે તે માટે તેને પોષણ પુરતું મળવું જોઈએ. એટલે કુંડાની સાઈઝ થોડી મોટી રાખો વેલાવાળા પાક માટે ખાસ,
નિયમિત તેની કેર કરો દર રવિવારે પાક રક્ષણ દિવસ તરીકે સેવા આપો છોડને જીવાતોથી બચાવવા 1500 ppm નીમ સાથે ચપટી ડીટર્જન્ટ નાખીને પાંદડા ઉપર અને નીચે સ્પ્રે કરો. મીલીબગ નું નિયંત્રણ ખાસ કરો ,
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
વધુ વિગત 9825229766
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments