પ્રો હોમ કિચન ગાર્ડનના છોડ માં  રોગ અને જીવાત આવે તો શું કરવું ? 



ડુંગળી, લસણનો ઉપયોગ કરો 
ડુંગળી અને લસણ તીવ્ર વાસ ધરાવે છે. તેના નાના ટુકડા કરીને મિક્ષરમાં ક્રશ કરી પેસ્ટ બનાવવી. આ તૈયાર કરેલ પેસ્ટ ને પાણીમાં નાખી આ પાણીને છોડ પર સ્પે કરવાથી કીડી-મકોડા જીવાતોથી છુટકારો મળે છે.
 
મીઠું  સોલ્ટનો ઉપયોગ કરો  
 લિટર પાણીમાં 1  ચમચી મીઠું ઓગાળીને છંટકાવ  કરવાથી જીવાતો નું નિયંત્રણ થશે 

લીમડાંની લીંબોળી નું તેલનો ઉપયોગ કરો  

નીમ :જીવાત દૂર રાખશે , યુસિયા પ્રકારની જીવાતો / ઇયળોનો ઉપદ્રવ ન થાય તે માટે લીમડા ની લીંબોળી ના મીજ ને વાટી ને એક રાત પલાળી ને બનાવેલું  દ્રાવણ  છાંટો અથવા બઝાર માં 1500 પીપીએમનું નીમ એક્સટ્રેક મળે છે તેનો પ્રયોગ કરવો 

 
ફુગજન્ય રોગો માટે છાસ / ગૌ મુત્રનો ઉપયોગ કરવો. આમ છતાં નિયંત્રણ ના મળે તો અમને આપની સમશ્યાનો ફોટો વોટ્સએપ થી મોકલો  9825229966







0 comments

Add a heading by kheti rajkot