સ્પુન સપ્લીમેન્ટ ક્યાંથી મળે ? છોડ લીલા અને વધુ ફળ , ફૂલ આપે તે માટે



🌶આપણા કિચન ગાર્ડનના  🍅પ્રત્યેક છોડને ફળો  પેદા કરવા અમુક જરૂરી પોષક તત્વો જોતા હોય છે. 🔰સાથે સાથે છોડમાં પ્રતિકારશક્તિ આવે તે માટે અમુક 💦સુક્ષ્મ તત્વોની ખાસ જરૂરિયાત હોય છે.  જે  મળે તો 🍅છોડ તંદુરસ્ત રહે છે  ,🥦

🌽પોષણ માટે તૈયાર કરેલું ખાસ સ્પૂન સપ્લીમેન્ટ 🥄બે થી વધારે પોષક તત્વોનું મિશ્રણ છે,  બ્લેન્ડ કરેલું ખાસ રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  મિત્રો માટે નાના પેકિંગમાં તૈયાર કરેલ છે. 

દર અઠવાડિયે તમારા છોડને એક ચમચી 🥄માટીમાં આપી પાણી આપો અને છોડને વધુ તંદુરસ્ત રાખી શકાય છે. 🌶

એક રવિવાર 🥄 સ્પુન સપ્લીમેન્ટ ગ્રોથ અને બીજા રવિવારે 🥄સ્પુન સપ્લીમેન્ટ  ફલાવરીંગ આપવું જોઈએ. 
🥄 સ્પુન સપ્લીમેન્ટ નાના  પેકિંગમાં નીચેના સરનામે મળશે. 

🌿નિયમિત નીમ એક્ષ્ટ્રેક 💦1500 પીપીએમ એક લિટર પાણીમાં 4 મિલી નાખી  છાટશો તો તમારા બધા છોડમાં 🕷🐜🐛 ચુસીયા જીવાતનો ઉપદ્રવ ઓછો થશે  , 🚿કુંડા માં બહુ વધુ પાણી આપશો નહિ , 🌱પીળાં પડેલ 🍃પાનને સિકેટરથી કાપી લો,  તમારા 🌿છોડને રોજ મળો અને તેની કાળજી કરો 🍆

🍆🌶🌽🥕🥦🥒🥬🧅🧄🥄🌿🌱
પટેલ એગ્રો સીડ્સ, રોયલ કામ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ રાજકોટ.
9825229966






0 comments

Add a heading by kheti rajkot