કઈ ઋતુ મા કઈ શાકભાજી કરાય ?








કિચન ગાર્ડનમાં લીંબુ, કેળ, પપૈયા, દાડમ, સીતાફળ અને નાળિયેરનો એકાદ વૃક્ષ વાવી શકાય. 

 શિયાળા દરમિયાન ટામેટા, રિંગણ, ગાજર, મૂળા, કોબીજ, ફલાવર, ડુંગળી, તુવેર, લસણ, કોથમીર, પાલક તથા મેથી 
 
ઉનાળામાં દૂધી, તુરીયા, ગુવાર , રિંગણ, ચોળી, કારેલા  

ચોમાસાની ઋતુમાં રિંગણ, મરચી, પરવળ, કાકડી, ગીલોડા, ગલકા, દૂધી, તુરીયા અને લિફી વેજીટેબલ 

આ આયોજન ફળો આવવાના સમય આધારિત છે દા ત દૂધી માં બે મહિના પછી સારો ફાલ લાગે છે એટલે પાકવાના દિવસો આધારિત વાત છે , દૂધી અર્ધ ચોમાસે વાવિયે તો શિયાળામાં સારી દૂધી મળે 

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot