- આજના સમયમાં જંતુનાશકોથી દૂષિત ખોરાકનું જોખમ વધ્યું છે. રસાયણો, એન્ટિબાયોટિક્સ, ફૂડ ઇમ્પ્રવર્સ, હોર્મોન્સ વગેરેનો ઉપયોગ ઉપભોક્તાઓ માટે સ્વાથ્ય સંબંધિત નકારાત્મક પરિણામો સર્જી શકે છે.
- શહેરના બગીચાના શોખીન માટે રૂફટોપ ગાર્ડનીંગ, વર્ટિકલ ફાર્મિંગ, કન્ટેનર ગાર્ડનીંગ, હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ સહિતની અન્ય વિકસિત પદ્ધતિઓ તરફ વળ્યા છે.
- માનસિક લાભો, પ્રકૃતિ સાથે જોડાણ, શારીરિક પ્રવૃતિ વગેરે ટેરેસ ગાર્ડનના પ્રત્યક્ષ ફાયદાઓ છે.
- આજનો માનવી જેનાથી વધુને વધુ અલગ થઇ રહ્યો છે એવી પ્રકૃતિ સાથે માનવીને જોડાવામાં ટેરેસગાર્ડનીંગ મદદ કરે છે.
- રાજકોટ કિચન ગાર્ડનિંગ ક્લબ તમને સહાય કરશે , જાતે પકવો જાતે ખાવ
0 comments