શહેરના ખેડૂતો પોતાનો ખોરાક જાતે પકવવા રૂફટોપ ગાર્ડનિંગ, વર્ટિક્લ ફામિંગ, કન્ટેનર ગાર્ડનિંગ, હાઈડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ તરફ વળ્યા છે.
છોડ અને વૃક્ષો ગરમીને શોષી લેતા હોવાથી વાયુ પ્રદૂષકોને શોષી લઈ હવાને શુદ્ધ બનાવે છે.
માનસિક લાભો, પ્રકૃતિ સાથે જોડાણ, શારીરિક પ્રવૃત્તિ ફાયદાઓ છે.
ટેરેસ ગાડન પર દૈનિક ખોરાક પર થતાં ખર્ચમાં ઘટાડો થાય છે.
ટેરેસ ગાડન એ સમગ્ર વર્ષ દરમિયાન શરીરને જરૂરી એવા આહારના મોટાભાગના પોષક તત્ત્વો પહોંચાડવા મદદ કરે છે. ટેરેસ ગાર્ડનમાં વોટરપૃફિંગ કરવું જરૂરી .
વધુ વિગત માટે 9825229966
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments