રસોડાના કચરાનું કામ્પોસ્ટીંગ કોણ કરી શકે ?
જેમની પાસે રસોડાનો લીલો કચરો હોય,
થોડો સમય હોય,
પર્યાવરણ બચાવવાની ધગશ હોય,
બીજાને ખાતર વહેચવાનો આનંદ લેવો હોય,
પબ્લિક સીસ્ટમને થોડી મદદ કરવાની ઈચ્છા હોય,
પોતાનું ખાતર જાતે બનાવવું હોય તે બધા
એક મોટો પાઈપ અને થોડા એરોબિક બેક્ટેરિયા અને રસોડાના રાંધ્યા વગરનો બધો કચરા માંથી ખુબ જ સહેલાઇથી ઘેર બેઠા બ્લેક ગોલ્ડ ખાતર તૈયાર કરી શકો.
સેડવવાના બેક્ટેરિયા માટે 9825229766
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments