Total Pageviews

ટેરેસ ગાર્ડનિંગની પાયાની તૈયારી તમે કરી હતી કે નહિ ? ચકાશો

 


વજન વહન કરવાની ક્ષમતા (Load Bearing Capacity):

અગાશી પર ભીની માટી અને કુંડાનું વજન વધે છે, તેથી સ્લેબ મજબૂત હોવો જોઈએ.


વોટરપ્રૂફિંગ (Waterproofing):

અગાશીમાં ભેજ ન ઉતરે તે માટે ફ્લોરિંગ પર વોટરપ્રૂફ કોટિંગ અથવા પ્લાસ્ટિક શીટ પાથરવી જરૂરી છે.


તડકાનું નિરીક્ષણ (sun light ):

દિવસના કયા ભાગમાં કેટલો તડકો આવે છે તેની નોંધ લેવી.


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments