જૈવિક મિત્ર ફુગ માઇકોરાઈઝા



કુદરતની અનમોલ ભેટ કુદરતે જીવનને ધબકતું રાખવા અને છોડ , વૃક્ષ , વનસ્પતિના મૂળને મદદ કરતી એક સૂક્ષ્મ મિત્ર ફુગનું નિર્માણ કર્યું છે જે કોઈ પણ છોડના મૂળને વિકાસકારીને વધુને વધુ પોષણ મેળવે તેમાં આ મિત્ર ફૂગ મદદ કરે છે .

આ જૈવિક મિત્ર ફુગની નામ છે માઇકોરાઈઝા . કૃષિ વૈજ્ઞાનિકોએ આ મિત્ર ફુગને ફર્મેન્ટેશન દ્વારા પેદાકરીને ખેડૂતો અને કિચન ગાર્ડનિંગ કરતા પર્યાવરણ પ્રેમીઓ માટે વરદાન રૂપ ટેબ્લેટ સ્વરૂપે બનાવીને કમાલ કરી છે ..એક કુંડામાં એક ટેબ્લેટ નાખીને  કુંડા ની માટીને  જૈવિક રીતે ફળદ્રુપ કરીને સારા ફળો અને પાંદડા મેળવી શકાય છે . આ મિત્ર ફૂગ માઇકોરાઇઝા બધીજ જમીનમાં ઓછા વત્તા અંશે હોય છે .

વધુ માહિતી માટે અને ટેબ્લેટ મેળવવા માટે 9825229766 

પટેલ એગ્રો ભૂતખાના ચોક 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot