ટામેટાના છોડમાં ફળો કેટલા સમયે આવે ? 




ટામેટા બીજ વાવ્યા પછી બે મહિના પછી ફળ બેસે, ટામેટાના છોડ માં કીટકો આવે નહિ તેના માટે આખા છોડને મચ્છરની જાળી જેવું ગ્રો કવર ચડાવી દેવું તો ટામેટીના છોડને કીટકો લાગશે નહિ, છોડની ડાળીઓને લાકડીના ટેકા  સાથે બાંધતું જવું 

ફળો થોડા લાલ થવા માંડે એટલે ઉપયોગમાં લઇ શકાય, ટામેટાં  લીલા પણ ઉતારી શકાય થોડા દિવસ રાખોતો તે કેસરી પણ થઇ  જાય પછી ઉપયોગમાં લઇ શકાય 

ટામેટાના બીજ માટે 9825229966 પટેલ એગ્રો અથવા વોટ્સએપ કરો 


0 comments

Add a heading by kheti rajkot