કિચન ગાર્ડનનો એક પ્રકાર હર્બલ ગાર્ડન :



ઘર આંગણે એટલે કે રહેણાંક મકાનની આજુબાજુ ખુલ્લી ફાજલ જમીનમાં ફળ અને શાકભાજી પાકોની સાથે ઔષધિય પાકોને ઉછેરવામાં આવે તેને ‘હર્બલ ગાર્ડન’ કહેવામાં આવે છે.

ખાસ પ્રચલિત સામાન્ય ઔષધીઓ જેવી કે, તુલસી, ફુદીનો, કુંવારપાઠું, કરીયાતું, અરડુસી તેમજ સુગંધિત પાકો જેવા કે, ગુલાબ, મોગરો, ચંપો, લેમનગ્રાસ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. મુખ્યત્વે વર્ષાયુ કે બહુવર્ષાયુ હર્બલને વાવવામાં આવે છે.




_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot