રસોડાના કચરામાંથી ખાતર બનાવવા ક્યાં ક્યા કચરાનો ઉપયોગ કરવો ?




રસોડાના કચરામાંથી ખાતર બનાવવા ક્યાં ક્યા કચરાનો ઉપયોગ કરવો ? 





Do's
  1. ફળ અને શાકભાજીની છાલ 
  2. ઈંડાની છાલ
  3. સુકાયેલા ફૂલો /હાર 
  4. ચા કોફી ની ટી બેગ, ચા 
  5. અનકોટેડ પેપર 
Don't 
  1. ચમકતા કાગળ / બોક્ષ 
  2. ડિસ્પોઝેબલ ગ્લાસ 
  3. સિગારેટના ઠુઠા
  4. કુતરાનું પુપ
  5. પ્લાસ્ટિક 
  6. નાળીયેલનો કચરો. 

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot