સક્યુલન્ટ ઉગાડવા ખુબ સહેલા છે.




વિવિધ પ્રકારના નાનકડા થોરની અનેરી દુનિયા છે., વિધ વિધ પ્રકારના સક્યુલન્ટ રસદાર હોય છે તેને પાણીની જરૂર ખુબ ઓછી પડે છે. કારણ કે તે પ્લાન્ટમાંથી બાષ્પીભવનથી ઉડી જતું પાણી બચે છે, એક સક્યુલન્ટ છોડના કટકા માંથી અનેક છોડ બનાવીને મિત્રોને નાના કુંડામાં ભેટ આપો. નાના પોટ માં ઉગાડો ખુબ સારા લાગશે 




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments