કિચન ગાર્ડન કોને કહેવાય ?






ઘરની આજુબાજુ થોડી પણ જમીન ઉપલબ્ધ હોય ત્યારે તેનો સુંદર અને મહત્તમ ઉપયોગ થાય તેવી દરેકની ઈચ્છા હોય છે.


કોઈ ઘર આંગણે સુંદર બગીચો બનાવવાનું આયોજન કરે છે તો કોઈ રોજ-બ-રોજની જરૂરિયાત સંતોષે તેવાં શાકભાજીનું વાવેતર કરે છે.


આમ મકાનની આજુબાજુ ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં ફળ, ફૂલ કે શાકભાજીનું વાવેતર કરે-ફલછોડ ઉગાડે તેને કિચન ગાર્ડન કહે છે જે રાજકોટ માં ખુબજ પ્રચલિત છે .

ચોમાસામાં રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના માર્ગદર્શન થી 500 થી વધારે ઘરમાં ઓર્ગનિક શાકભાજી ઉગાડે છે , વધુ માહિતીમાટે આપણી ફેસબુક RKGC કોમ્યુનિટી માં રોજ ગાર્ડનિંગ ને લગતી એક -બે પોસ્ટ વાંચીને માહિતી મેળવે છે . ગાર્ડનિંગ ને લગતા જરૂરી ઉપકરણ કે સાધનો પટેલ એગ્રો ભૂતખાના ચોક નો સંપર્ક કરો ત્યાં મળી રહે છે ત્યાં તમને દેશી ઓર્ગનિક બીજ પણ મળી રહેશે.




______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen






0 comments

Add a heading by kheti rajkot