રાજકોટ કિચન ગાર્ડનિંગ ક્લબનો ઉદ્દેશ શું છે



અમે માનીએ છીએ કે રાજકોટના પ્રત્યેક ઘરમાં પોતાની જરૂરિયાતનું શાકભાજી જાતે પેદા કરે અને એ પણ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે આપણું રાજકોટ હરિયાળું અને ગ્રીન બને આપણું પર્યાવરણ શુદ્ધ થાય આ ઉમદા હેતુ સાથે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ દ્વારા રાજકોટ કિચન  ગાર્ડનીંગ  કોમ્યુનિટી બનાવવામાં આવી છે  બે વર્ષથી રાજકોટ ના ઘણા ઘરોમાં શાકભાજી અને ફૂલો ઉગાડવામાં આપણે સફળ રહ્યા છીએ . આજે RKGC ફેસબુકમાં 500 થી વધુ મિત્રો જોડાઈ ગયા છે . કોમ્યુનિટી  પ્રત્યેક ફેસબુક મિત્રો ને વિવિધ રીતે મદદરૂપ થાય છે અને માહિતી આપે છે

આપણા બાળકોને ગાર્ડનીંગમાં રસ લેતા કરીને પર્યાવરણનું શિક્ષણ આપીએ ચાલો રાજકોટને હરિયાળું બનાવીએ ઘર આંગણે શાકભાજી ઉગાડીએ. 


સહેલું છે તમે પણ વિચાર કરો 
એક બે ગ્રોબેગ થી શરુ કરો , ઓછા નામે પાંદડાવાળા સેલડ તો ઘરે ઉગાડો 

અમે તમને મદદ કરીશું 





RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot