સરસ નિર્ણય છે, ચોમાસામાં શાકભાજી વાવીને તમે ચોક્કસ સફળ થશો. નીચેની થોડી વાતો વિચારી રાખો અથવા તૈયારી કરી રાખો. અમારી પાસેથી ઓર્ગેનિક બીજ લઇ જાવ અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડો, જાતે પકવો જાતે ખાવ.
- ૬ થી ૮ કલાકનો સૂર્ય પ્રકાશ મળતો હોય તે જગ્યા પસંદ કરો.
- જગ્યા પાણીના નળની નજીક હોય તે ઇચ્છનીય
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments