મેરીગોલ્ડ એટલે ગલગોટા માં કેટલી જાતનાં ફૂલો આવે છે








મેરીગોલ્ડ માં વિવિધ કલર અને આકારના ફૂલો માટે અલગ-અલગ બીજ ની પસંદગી કરી શકાય

 દાખલા તરીકે મેરીગોલ્ડ યલો, મેરીગોલ્ડ ઓરેન્જ, ફ્રેન્ચ મેરીગોલ્ડ, આફ્રિકન મેરીગોલ્ડ, ગેલાર્નીડીયો પસંદગી કરી શકાય. આ સીઝનલ ફૂલો છે







અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments