સક્યુલન્ટ એક્સચેન્જ પ્લાન્ટની વાત મને ગમી, આ પ્લાન્ટ માટે કેવડું કુંડુ લેવું ?












સક્યુલન્ટ એક ટાઈપના નાનકડા થોર કહી શકાય. ઘણીવાર તેમાં કાંટા પણ નથી હોતા આ પ્લાન્ટને બહુ મોટા કુંડુ નથી ચાલતું દા.ત. સક્યુલન્ટ ૩-૪  ઇંચ નું પહોળું થતું હોય તો તમારે પોટ પણ નાનકડું ૫-૭ ઈચનું લેવાય અને માટી સાથે તેમાં કોકોપીટ નાખો નિયમિત તેને ફીડ કરો, ચાલો તમારા બગીચામાં એક કોર્નર સક્યુલન્ટના વિવિધ છોડથી ભરી દો અને ઓછી મહેનતે બગીચો આકર્ષક બનાવો.

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen







0 comments

Add a heading by kheti rajkot