આપણે ઘરે આંગણે શાકભાજી વાવવા હોય તો દેશી બીજ અથવાતો ઉત્તમ સારા બીજ હવે બઝારમાં મળે છે . આપણા રાજકોટ કિચન ગાર્ડનિંગ કરતા બહેનોના ક્લબને પ્રોત્સાહિત કરતા પ્રવીણભાઈ પાસે થી આપણે ખુબ સારી મદદ મળે છે તે બદલ પ્રવીણભાઈ - પટેલ એગ્રો વાળા નો ખુબ ખુબ આભાર ,
તમે જો કિચન ગાર્ડનિંગના બિગિનર હો તો તમે ખુબ સારી માહિતી તમને પટેલ એગ્રો ભૂતખાના ચોક માં છે ત્યાં મળી જશે , જેવીકે કોકોપીટ કેટલું વપરાય , સેન્દ્રીય ખાતર એટલે શું ? શરૂઆતમાં પાંદડા વાળા ભાજી પત્તાં કેમ કરાય ? શાકભાજી વાવેતરમાં શું કાળજી રાખવી ? જીવાત આવે તો વગર દવાએ કેમ દૂર કરવી ? આવું આવું માર્ગદર્શન બીજા ક્લબના મેમ્બરની જેમ તમે પણ લાભ લઇ શકો .
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments