ગાયનું ગોબર કેવું વાપરવું ? લીલું કેમ ન વાપરવું ? પોટમીક્ષ ક્યાંથી મળે ?

આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય છે ત્યારે આપણે પણ પ્રાકૃતિક રીતે  એટલે કે જંતુનાશક દવાઓ અને કેમીકલો વાપર્યા વગર પોતાના વરંડા કે ટેરેસ કે બાલ્કનીમાં ભારે કુંડાને બદલે હળવી ફૂલ ગ્રોબેગમાં શાકભાજી ઉગાડતા રાજકોટના અનેક બહેનો સાથે જોડાઈ શકાય   . 

પોતાના ઘરે જાતે પકવો અને પુરા પરિવાર માટે ઓર્ગનિક શાકભાજી ઉગાડો 

ગ્રોબેગમાં શાકભાજી અને ફૂલો ઉગાડાવ સહેલા છે . જો તમે આવું કરવા માંગતા હો તો તમારે માટી અને છાણીયા ખાતર , વર્મી કમ્પોસ્ટ , કિચનના કચરામાંથી બનાવેલું બ્લેક ગોલ્ડ ની જરૂર પડશે . ગોબર  માટે તમારે ૧ મહિના સુકાયેલું ગોબર કામનું છે, ગાયનું ગોબર સુકવી નાખો, છાણાનો ભૂકો પણ તમારા કુંડા- ગ્રો બેગ માટે ઉપયોગી, હા, યાદ રાખો ભીનું ગોબર કુંડામાં નાખશો તો કીંડા આવશે. આવું સેન્દ્રીય તત્વ સાથે સારી માટી ખેતરાઉ માટી લઇ આવો લાલ માટી લઇ આવો  , રાજકોટ થી દૂર તમે આવી માટી મળી રહેશે તેમાં 20-30 ટકા કોકોપીટ ઉમેરો અથવા પટેલ એગ્રો માંથી તૈયાર પોટ મિક્સ લઇ આવો વધુ સારું અને તેમાં જરૂરી પોષણ ઉમેરી બીજ વાવો . વાવો ત્યારે દેશી બીજ અથવા તો  ઓર્ગનિક બીજ પસંદ કરો . 

કરો તૈયારી જીતની 








_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot