કુંડ કે ગ્રોબેગમાં વોટર લોગીંગ ન થવું જોઈએ.



બગીચાના કુંડ માં  નીચેથી કાણું પાડવામાં આવે છે , શા માટે ? 

પ્લાન્ટમાં વોટર લોગીંગ ન થવું જોઈએ પાણીનું ભરાઈ રહેવું  શ્વશન ક્રિયા કરતા અટકાવે છે એટલેજ કુંડા  કે ગ્રોબેગમાં નીચે વધારાનું પાણી નીકળી જવા માટે કાણા હોય છે .

વધુ પડતું પાણી પકડાય ન રહે તે માટે પ્લાન્ટ ના મૂળને દરેક કુંડામાં સેન્ડી સોઇલ/ કમ્પોસ્ટ હોવું જોઈએ, પોરસ જોઈએ, કુંડ કે ગ્રોબેગમાં નીચે કાંકરા નાખો, વધારાનું પાણી નીકળી જવું જોઈએ, મૂળ સડશે નહિ એટલે છોડ લીલાછમ રહેશે. 

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot