Total Pageviews

બોન્સાઈના કુંડાનો પ્રકાર , સાધન સામગ્રી ની સાચી માહિતી હોય તો આ શોખ ખીલી ઉઠે છે .

છોડ, કુંડા, કુંડામાં ભરવા માટેનું મિશ્રણઃ
માટીઃ રેતીઃ પાંદડાનું  ખાતર અથવા અળસિયાનું ખાતર (૧ઃ ૨ઃ ૧),
ચાળણી, ૧૦ થી ૨૨ ગેજનો કોપર વાયર, વાયર કટર, છરી અને સીકેટર , પાણી આપવાનો ડબ્બો અને ટબ, ટર્નટેબલ 

બોન્સાઈ માટે કુંડા કેવા હોવા જોઈએ ? :  મોટે ભાગે ટેરાકોટા અથવા સિરામિક, કદમાં છીછરા અને નાના, ચોરસ/ગોળ/લંબચોરસ/અંડાકાર આકાર, પ્રાધાન્ય અંડાકાર / લંબચોરસ. 

કદના સંદર્ભમાં બોંસાઈની શ્રેણીઓ

૧. મામી - ૨” થી ૬”
૨. નાનું - ૬” થી ૧૨”
૩. મધ્યમ - ૧૨” થી ૨૪”
૪. મોટું - ૨૪” થી ૬૦”




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments