બોન્સાઈની શૈલીઓ - 7 : અર્ધ કાસ્કેડ (હાન-કેંગાઈ)



અર્ધ કાસ્કેડ કંઈક અંશે કાસ્કેડ શૈલી જેવું જ છે. પ્રકૃતિમાં તેઓ ખડકો અથવા નદીઓ અથવા તળાવોના કાંઠે હોય તેમ તૈયાર કરવામાં આવે છે. થડ નોંધપાત્ર લંબાઈ સુધી સીધું વધે છે અને પછી બાજુની તરફ અથવા નીચે તરફ વાળવા આવે છે.


\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments