Total Pageviews

RKGC ફેસબુક કોમ્યુનિટી ફોલોઅર્સ માટે દેશી શાકભાજીનું ફ્રિ બીજ વિતરણ આજ થી શરુ.




આપણે RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ ફેસબુક કોમ્યુનીટી ના 906  થી વધુ ફોલોઅર્સ માટે વહેલા તે પહેલાના ધોરણે  રજીસ્ટર કરેલ ફેસબુક કોમ્યુનિટી મેમ્બર FREE બીજ મેળવી રહ્યા છે. 

તમે પણ ફ્રી દેશી ઓર્ગેનિક બીજ મેળવવા માટે રજીસ્ટ્રેશન અત્યારે જ કરાવો.  રજીસ્ટ્રેશન માટે FREESEED26 લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર. 
 
ફ્રી બીજ મેળવવા માટેનું સ્થળ
પટેલ એગ્રો સીડ્સ,  રોયલ કોમ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ.
તારીખ 6  થી 11  જુલાઈ 2026  - સમય : સાંજે ૪ થી ૬ દરમિયાન.

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments