જો તમે RKGC ફેસબુક ફોલોઅર છો તો તમારા માટે દેશી ઓર્ગનિક શાકભાજીના બીજનું ફ્રિ વિતરણ શરુ છે



આપણે RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ ફેસબુક કોમ્યુનીટી ના 500 થી વધુ ફોલોઅર્સ માટે ફ્રિ દેશી ઓર્ગનિક બીજનું વિતરણ સમય અને સ્થળ નોંધી લેશો 

તમારું રજીસ્ટ્રેશન માટે RKGC24 લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર. 
 


ફ્રી બીજ મેળવવા માટેનું સ્થળ : પટેલ એગ્રો સીડ્સ,  રોયલ કોમ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ 
તારીખ ૧ થી ૬ જુલાઈ ૨૦૨૪  - સમય : સાંજે ૪ થી ૬ દરમિયાન.


_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot