જાતે પકવો જાતે ખાવ અને અર્બન ફાર્મર બનવાનો કોન્સેપ્ટને જબરો પ્રતિસાદ આપતા રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટી મેમ્બરનો ખુબ ખુબ આભાર.
બધા મિત્રો દુધી, કારેલા, તુરીયા, રીંગણ, ભીંડો, ધાણી, બીટ, મેથી, કાકડી, ટામેટા, પાલક, ગલકા, મરચા, ગુવાર, વાલોળ વગેરે બીજ ફ્રી મેળવી રહ્યા છે.
જો જો તમે કે તમારા મિત્રો ફ્રી બીજ મળવવામાં રહી ન જાવ.
આજે જ રજીસ્ટ્રેશન કરી તમારું બીજ વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેશો.રજિસ્ટ્રેશનનો આશય વાવ્યા પછીની માહિતી આપને સોસીયલ મીડિયા દ્વારા મળતી રહે તે છે .
રજીસ્ટ્રેશન માટે RKGC24 લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર.
અથવા અહી ક્લિક કરો.
બીજ મેળવવા માટેનું સ્થળ
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી
C/O. પટેલ એગ્રો સીડ્સ, રોયલ કોમ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ.
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments