આપણા RKGC ફેસબુક કોમ્યુનીટીના ઘણા બધા ફોલોઅર્સે પોતાનું ફ્રી સીડ્સ મેળવી લીધું છે શું તમે મેળવી લીધું ?
આપણા RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ ફેસબુક કોમ્યુનીટીના ઘણા ફોલોઅર્સે ગઈ કાલે પોતાનું ફ્રી સીડ્સ મેળવી લીધું અને સાથે સાથે નવા મિત્રો પણ આપણી RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ ફેસબુક કોમ્યુનીટીમાં જોડાઈને રહ્યા છે.
શું તમે રજીસ્ટ્રેશન કરાવ્યું ?
તમારું બીજ વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેશો.રજિસ્ટ્રેશનનો આશય વાવ્યા પછીની માહિતી આપને સોસીયલ મીડિયા દ્વારા મળતી રહે તે છે .
રજીસ્ટ્રેશન માટે FREESEED26 લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર.
બીજ મેળવવા માટેનું સ્થળ
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી
C/O. પટેલ એગ્રો સીડ્સ, રોયલ કોમ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ.9825229966
તારીખ 6 થી 11 જુલાઈ 2026 - સમય : સાંજે ૪ થી ૬ દરમિયાન.
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments